કૃષ્ણકૃપામૂર્તિ ભક્તિવિનોદ ઠાકુરે જણાવ્યું છે કે વેદો એ અનેક સ્થાન પર નિર્દેશ આપ્યો છે કે મનુષ્ય એ લગ્ન કરવાના છે અને જો સાધના ભક્તિ વધતી હોય તો પતિ-પત્ની વચ્ચે બોલવું અને સ્પર્શ કરવું એ શુભ છે અને તેને સ્ત્રી-સંગ તરીકે ગણવામાં આવતું નથી. સ્ત્રી-સંગ એવા લોકો માટે લાગુ પડે છે કે જે લગ્નસંબંધ બહાર લોકોને મળે છે અને ઘણી સ્ત્રીઓ અથવા પુરુષો સાથે જોડાયેલા હોય છે. શ્રીલ પ્રભુપાદે તેમનું મોટા ભાગનું જીવન ગૃહસ્થ તરીકે વિતાવ્યું હતુ. તેમણે વાનપ્રસ્થ પસાર કર્યો અને અંતે સંન્યાસ. ઇસ્કોનને ગૃહસ્થ આશ્રમની સ્થાપના કરવાની જરૂર છે.

જયપતાકા સ્વામી