“હું મારા ભૌતિક શરીર પર ઘણાં દુઃખ અનુભવું છું પરંતુ નિતાઈ ગૌર અને શ્રીલ પ્રભુપાદના ચિંતનથી, હું દિવ્ય આનંદનો અનુભવ કરૂં છું જે ખૂબ સુંદર છે અને સમજૂતીની સીમાની બહાર છે. જય શ્રીલ પ્રભુપાદ! જય નિતાઈ ગૌર! જય હરિનામ”

શ્રી શ્રીમદ્ જયપતાકા સ્વામી
૨૪ ડિસેમ્બર ૨૦૧૭