ચેન્નઇ રથયાત્રા પછી, ૪૦ મી વર્ષગાંઠ ની ઉજવણી માટે હું મુંબઈ આવી પહોંચ્યો છું. પરંતુ ઉડ્ડયનમાં વિલંબ થયો હતો તેથી અમે વહેલી સવારે ૩:૦૦ કલાકે જુહુ પહોંચ્યા. અભિષેક સવારે ૧૦:૩૦ કલાકે શરૂ થાય છે. પ્રસિદ્ધ અભિનેતાઓથી ભરપૂર કાર્યક્રમ આજે સાંજે મનાવવામાં આવશે.

https://t.co/ck3juJMVsO પર જીવંત પ્રસારણ જુઓ.

જયપતાકા સ્વામી
૧૪ જાન્યુઆરી, ૨૦૧૮