પ્રિય ભક્તગણ,

અમે હવે એન્ડ્રોઇડ એપ્લિકેશન સ્ટોર ( ગૂગલ પ્લે ) પર ગુરુ મહારાજ માટે સત્તાવાર મોબાઇલ એપ્લિકેશનની નવી આવૃત્તિ પ્રકાશિત કરી છે.

આ ગુરુ મહારાજની વ્યાસ પૂજાના શુભ અવસર માટે સમર્પિત છે. આ એપ્લિકેશન પર આગળના થોડાક અઠવાડિયામાં ઘણા પ્રકાશન થશે, તેથી જો તમારી પાસે કોઇ પણ વિચાર અથવા પ્રતિક્રિયા હોય તો કૃપા કરીને તેને અહીં મોકલો.

નીચે આપેલ બધી મીડિયા ચેનલો પર જાહેરાત કરવા માટેનું એક બૅનર છે.

શું બૅનરને તમારી સંબંધિત ભાષામાં અનુવાદ કરવું શક્ય છે?

તો અમે તમારી ભાષામાં આ બેનરની અલગ આવૃત્તિ બનાવીશું.

તમારો આભાર!