સ્વાસ્થ્ય મંચ અને અંગત કર્મચારી તેમના શ્રેષ્ઠ પ્રયત્નો કરી રહ્યાં છે. તેમની ટીકા ન કરવી જોઈએ. તેઓ અદભૂત સેવા કરી રહ્યાં છે. મેં આ મુદ્દો એટલા માટે ઉઠાવ્યો છે કારણ કે કેટલાક શિષ્યો ચાર નિયમનકારી સિદ્ધાંતોનું પાલન કરતા નથી અથવા તેમની ૧૬ માળાનો જપ કરતા નથી તેથી આ જ મારા દુઃખનું મૂળ કારણ હોઈ શકે છે.

આપનો સદૈવ શુભચિંતક,
જયપતાકા સ્વામી