આવતી કાલે અક્ષય તૃત્રિયા છે. તમે કોઈપણ પ્રકારની કૃષ્ણ ભાવનામય પ્રવૃત્તિઓ કરો છો તે હંમેશ માટે રહે છે. તે તમારા શાશ્વત આધ્યાત્મિક ખાતામાં જાય છે. હું તારામંડળના ગુંબજ પર ધ્વજા ચઢાવવા જઈ રહ્યો છું. તમે શું કરવાની યોજના બનાવી રહ્યા છો?

આપનો સદૈવ શુભચિંતક,
જયપતાકા સ્વામી