ગુરુ મહારાજ ઇસ્કોન મુંબઇની ૪૦ મી વર્ષગાંઠ ઉત્સવમાં ઇસ્કોન મુંબઈ અત્યારે ૪૦ મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. મુંબઇમાં આ ભવ્ય ઉત્સવ માટે શ્રીલ પ્રભુપાદના ૯૦ થી વધુ શિષ્યો હાજર છે. ૧૪ જાન્યુઆરી, ૨૦૧૮