“પ્રિય ભગવાન પુરુષોત્તમ (કૃષ્ણ), જો આપની ઇચ્છા હોય તો, કૃપા કરીને અમારા પ્રિય આધ્યાત્મિક પિતા / શુભચિંતક શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી ગુરુ મહારાજને આગામી સારવારની સફળતા માટે અને વિશ્વના દરેક ખૂણામાં ગૌરાંગ મહાપ્રભુની મહિમાને સફળતાપૂર્વક પ્રસાર કરવા સારા સ્વાસ્થ્ય માટે અને તેમના આધ્યાત્મિક શિક્ષક શ્રીલ પ્રભુપાદ દ્વારા તેમને આપવામાં આવેલા મોટાભાગના આદેશો પૂરા કરવા માટે આશીર્વાદ આપો, આ મિશન કે જે આપના મિશનથી અલગ નથી.”