અમે અપેક્ષા કરીએ છીએ કે ભક્તો તેમના કૃષ્ણભાવનામૃત વિશે ખૂબ જ ગંભીર બને. મેં કોઈને મારા શિષ્ય બનવા માટે કહ્યું નથી. તમને બધાને મારા શિષ્ય બનવા માટે કહેવામાં આવ્યું હતું. હવે મેં કૃષ્ણ સાથે તમારો પરિચય કરાવ્યો છે અને જો તમે સખ્તાઈથી પાલન નથી કરી રહ્યા, તો કૃષ્ણ કહેશે કે તમે મારી સાથે આ વ્યક્તિનો પરિચય કેમ કરાવ્યો, જે ગંભીર નથી? તો કૃપા કરીને ગંભીર બનો. શ્રીલ પ્રભુપાદના પુસ્તકો વાંચો, પવિત્ર નામનો જપ કરો, પ્રસાદ ગ્રહણ કરો અને ભક્તિમય સેવા કરો.”
શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી
૮ નવેમ્બર ૨૦૧૮
ચેન્નઈ, ભારત