આ ભૌતિક જગતમાં દરેક વ્યક્તિ આ ભૌતિક પ્રકૃતિના કઠોર નિયંત્રણ હેઠળ છે. કૃષ્ણ પોતે જીવાત્માઓના બધા મિત્રોમાં સૌથી શ્રેષ્ઠ છે અને કેમ કે કૃષ્ણ બધા મિત્રોમાં સૌથી શ્રેષ્ઠ છે માટે તેઓ શ્રીલ પ્રભુપાદ જેવા તેમના ભક્તોને મોકલે છે જેઓ દયાના મહાસાગર છે.”
શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી ગુરુ મહારાજ
૧૭ જૂન ૧૯૮૧
લોસ એન્જેલિસ, યુએસએ