“મન આ શરીરથી ક્યારેય સંતુષ્ટ ના થઈ શકે; અને ના તો મન આત્માને સંતુષ્ટ કરી શકે છે. પરંતુ આત્માને કૃષ્ણ દ્વારા સંતુષ્ટ કરી શકાય છે, કારણ કે આપણે કૃષ્ણના અંશ છીએ. તેથી આધ્યાત્મિક રીતે, એક શાશ્વત જીવાત્મા, શાશ્વત આત્મા, કૃષ્ણ ભાવના ભક્તિયોગની પ્રક્રિયાના માધ્યમ દ્વારા ધ્યાનના માધ્યમથી, ભક્તિમય સેવાના માધ્યમથી, જપના માધ્યમથી આપણે સંતુષ્ટ થઈ શકીએ છીએ. ભૂતકાળમાં, અનેક મહાન સંત, અનેક મહાન ભક્ત, બધા સંતુષ્ટ થઈ ગયા છે. ”

શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી
૩૧ ઓક્ટોબર ૧૯૮૮
એટલાન્ટા, યુએસએ