“કૃષ્ણભાવનામૃત દરેક માટે છે કારણ કે તેઓને આની ઇચ્છા છે. સમસ્યા એ છે કે વાસ્તવમાં એ ઇચ્છાઓ કૃષ્ણ માટે છે, પરંતુ તેઓ આ જાણતા નથી. જો તેમને ખબર પડે કે કૃષ્ણ કેટલા અદ્ભુત છે, તો પછી દારૂડિયાને પણ સમજાય કે તેની વ્હિસ્કીમાં, કૃષ્ણ પ્રવાહીનો મીઠો સ્વાદ છે!”

શ્રી શ્રીમદ્ જયપતાકા સ્વામી
“સ્પિરિચ્યુઅલ ટ્રુથ ફ્રોમ સાયબરસ્પેસમાંથી” માંથી