“કૃષ્ણના નામમાં સૌથી વધુ શક્તિ અને સામર્થ્ય છે. કૃષ્ણ અને તેમનું નામ અભિન્ન છે. જો દરેક વ્યક્તિ કૃષ્ણના નામનો જપ કરશે, તો તેઓ સંપૂર્ણ રીતે બદલાઈ જશે.”

શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી
૧૧ જુલાઈ ૨૦૧૬
કોલકાતા, ભારત