“કૃપા દ્વારા અસુરોનો પણ ઉદ્ધાર કરવામાં આવે છે. માયા નથી ઇચ્છતી કે લોકો હંમેશા ભ્રમિત રહે. તેથી જ તે તેમને લાત મારે છે. તે આપણને યાદ અપાવવા માટે એક ઠંડા હાથ સમાન છે કે જે આપણ ને યાદ અપાવે છે કે આપણે ફક્ત કૃષ્ણનો જ આશ્રય લેવો જોઈએ.”

શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી
૧૬ જૂન ૧૯૮૧
લોસ એન્જેલિસ, સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા