આ એક ભક્ત દ્વારા ભગવાનને એક નિષ્ઠાવાન પ્રાર્થના છે, “મારો અયોગ્ય સ્વભાવ હોવા છતાં, જો તમે દયા કરશો અને મારા હ્યદયમાં ઉપસ્થિત રહેશો, તો હું કોઈ પણ અવરોધ વગર બસ તમારી સેવા કરી શકીશ.” આ માત્ર આધ્યાત્મિક ગુરુની કૃપાથી શક્ય છે કે ભગવાન મનુષ્યના હૃદયમાં નિવાસ કરશે.”

શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી
૨૯ એપ્રિલ ૧૯૮૦
લોસ એન્જેલિસ, યુએસએ