ચાલો ૧૮ મે ના રોજ એકાદશી દિવસના શુભ અવસર પર ભારતીય માનક સમય અનુસાર રાત્રે ૮:૦૦ થી ૧૧:૦૦ વાગ્યા સુધી આપણે સાથે મળીને આ દીવ્ય જપ માટે ભેગા થઈએ.

ઝૂમ પર અમારી સાથે જોડાઓ –
https://zoom.us/j/9676383249
પાસવર્ડ: 9999
જપથૉન 24/7 નો પ્રચાર કરો

તમે કેટલી સંખ્યામાં મહામંત્રનો જપ કર્યો છે તેની નોંધ બનાવો અને તમારી વિગતો સાથે નીચેની લિંક પર શેર કરો:
https://tinyurl.com/japathon-reporting

આપનો લાઇવ જપ વિડિઓઝ અમારી સાથે અમારા ફેસબુક પેજ પર શેર કરો અને આપનું શહેર અને દેશ અને આપ કેટલા સમયથી જપ કરી રહ્યા છો એ લખો.
https://www.facebook.com/groups/Japathon24by7

આ વિશ્વભરના ઘણા આત્માઓને હરેકૃષ્ણ મહામંત્રનો જપ કરવા અને ધન્ય બનવાની પ્રેરણા આપશે.