“મનુષ્યે સંપૂર્ણ રીતે પ્રામાણિક, સ્પષ્ટવાદી હોવું જોઈએ. પછી મનુષ્ય ઉચ્ચતમ સ્તરે ભક્તિમય સેવામાં પ્રગતિ કરી શકે છે. અલબત્ત, શરૂઆતમાં, ભક્તિમય સેવાના કારણમાં કંઈપણ, કોઈ નુકસાન નથી, પરંતુ જેમ કે મનુષ્ય વધુને વધુ જવાબદાર બનતો જાય છે, પછી તેણે કૃષ્ણ સાથે વધુ ને વધુ પ્રામાણિક, સ્પષ્ટવાદી બનવું પડે છે. બીજી કોઈ નૈતિકતા નથી. આધ્યાત્મિક ગુરુ અને કૃષ્ણના આદેશોનું પાલન કરવું તે જ નૈતિકતા છે, ભક્તિમય સેવામાં સંપૂર્ણ રીતે સ્પષ્ટવાદી રહેવું, તે જ નૈતિકતા છે.”
શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી
૨૯ ડિસેમ્બર ૧૯૮૨
એટલાન્ટા, જ્યોર્જિયા