“શુદ્ધ વૈષ્ણવોની પાછળ દાસાનુદાસનું ઉચ્ચ પદ પ્રાપ્ત કરવાની આપમેળે ઇચ્છા હોય છે. અને તે ઇચ્છા પાછળ કોઈ ભૌતિકવાદી ઝંખના નથી હોતી. અને કૃષ્ણ સાથેના તે શુદ્ધ સંબંધમાં, કોઈ પણ ભૌતિક સ્વાદનો સહેજ પણ સ્પર્શ નથી હોતો. ના. કોઈ છેતરપિંડીની પ્રવૃત્તિ નથી હોતી”

શ્રી શ્રીમદ્ જયપતાકા સ્વામી
૧૨ મી માર્ચ ૧૯૮૨
કોલકાતા, ભારત