“શ્રીલ પ્રભુપાદે ધોરણો ઉપર દબાણ કર્યું છે. તેઓ આપણને શીખવાડી રહ્યા હતા કે તેઓ ઉચ્ચતમ ધોરણ જાળવી રાખવા ઇચ્છતા હતા. જ્યાં સુધી આપણે વાસ્તવમાં તેના વિશે કાળજી રાખતા નથી, જ્યાં સુધી આપણે ખરેખર ગંભીર ભાવનાત્મક રીતે તેમાં સામેલ થતા નથી, એક ગહન સચેત રીતે, ત્યાં સુધી આ ઘટિત થતું નથી. જો તેઓએ આ બિંદુ પર દબાણ ના કર્યું હોત તો કોઈપણ તેને ગંભીરતાથી ના લેત.”
શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી ગુરુ મહારાજ
૧૭ સપ્ટેમ્બર, ૧૯૭૯
લોસ એન્જલસ, યુએસએ