ઈસ્કૉન મુંબઈની આ ૪૦ મી વર્ષગાંઠ પુસ્તકો પ્રકાશિત કરવાનો એક ઉત્સવ હતો. શ્યામસુંદર પ્રભુએ “ચેઝિંગ રાઈનોઝ વીથ સ્વામી” અને લોકનાથ સ્વામીએ “બોમ્બે ઈઝ માય ઓફિસ” પ્રકાશિત કર્યુ. આ ઉપરાંત, આનંદ મોહન દાસ અને વૃંદાવનેશ્વરી દેવી દાસી એ “રિમેમ્બરિંગ ઑફ હિજ ગ્રેસ શ્રીનાથજી દાસ” પુસ્તક પ્રકાશિત કર્યું.

શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી
૧૬ જાન્યુઆરી ૨૦૧૮