ગઇકાલે, ૧લી જાન્યુઆરીએ, ઇસ્કોન પાર્થસારથિ મંદિર, નવી દિલ્હીમાં ૫૦,૦૦૦ થી વધુ લોકો આવ્યા હતા. નવા વર્ષના દર્શન માટે આવનારા આટલા બધા લોકોને જોવા તે એક ભવ્ય બાબત હતી. અર્ચાવિગ્રહોને સુંદર રીતે શણગારવામાં આવ્યાં હતાં અને વ્યાપક કિલ્લેબંધી દ્વારા ટ્રાફિકના પ્રવાહનું નિયંત્રણ કરવામાં આવ્યું હતું.
જય પ્રભુપાદ
શ્રી શ્રીમદ્ જયપતાકા સ્વામી
૨ જાન્યુઆરી ૨૦૧૮