“કૃષ્ણભાવનામૃત આંદોલનના બધા ભક્તો ભગવાન ચૈતન્યને તેમની ભવિષ્યવાણીને પૂર્ણ કરવામાં મદદ કરી રહ્યા છે, જેનો અર્થ એ કે તેઓ ભગવાન ચૈતન્યની લીલાનો ભાગ છે. જો તમે બધું ભગવાન ચૈતન્યની લીલાના રૂપમાં લઈ રહ્યા છો, તો બધું આનંદમય અને રોમાંચક છે. ભગવાન ચૈતન્ય વિશ્વંભર પણ છે – તેઓ સંપૂર્ણ બ્રહ્માંડની દેખરેખ અને સુરક્ષા કરી રહ્યા છે. તેથી ડરવાની કોઈ વાત નથી, પરંતુ આપણે ભગવાન ચૈતન્ય મહાપ્રભુ અને તેમના પ્રતિનિધિઓ પ્રત્યે વફાદાર રહેવાની જરૂર છે.”

શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી
ગૌરાંગ પુસ્તક