“શ્રીલ પ્રભુપાદના ચરણકમળની ધૂળના એક કણ દ્વારા, સમગ્ર બ્રહ્માંડોનો ઉદ્ધાર થાય છે. આપણે માત્ર અમલ કરી રહ્યા છીએ. આપણને માત્ર એ અનુભવ કરવાની અનુમતી છે કે આપણે કેટલીક સેવા કરી રહ્યા છીએ, જો કે બધું પહેલેથી જ તેમના દ્વારા કરવામાં આવ્યું છે. આપણે માત્ર સાધન બની શકીએ, આપણી જાતને તેમની કઠપૂતળી તરીકે સમર્પિત કરી શકીએ, કે જેથી તેઓ તેમની મધુર ઈચ્છા પ્રમાણે તેમને પસંદ હોય તેમ આપણને નચાવી શકે.”
શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી ગુરુ મહારાજ
૧૭ સપ્ટેમ્બર ૧૯૭૯
લોસ એન્જેલિસ, યુએસએ