“જો કોઈ અંધ છે, તો પણ તેને કૃષ્ણને જોવાની દ્રષ્ટિ મળી શકે છે. અંતતઃ આપણે કૃષ્ણને સ્નાયુઓ અને હાડકામાંથી બનેલી આંખોથી અને આ બધી વસ્તુઓ જોઈ શકતા નથી. કૃષ્ણને માત્ર દૈવી દ્રષ્ટિ દ્વારા જોઈ શકાય છે. જો કોઈની શુદ્ધ ઈચ્છા હોય તો કૃષ્ણ પોતાને પ્રકટ કરશે.”

શ્રી શ્રીમદ્ જયપતાકા સ્વામી
૩૦ ઓગસ્ટ ૧૯૮૧
ફ્લોરેન્સ, તુસ્કાની, ઇટાલી