“જો કોઈ અંધ છે, તો પણ તેને કૃષ્ણને જોવાની દ્રષ્ટિ મળી શકે છે. આખરે આપણે કૃષ્ણને સ્નાયુઓ અને અસ્થિઓ અને આ બધી વસ્તુઓથી બનેલી આંખોથી જોઈ શકીએ નહીં. કૃષ્ણને કેવળ દિવ્ય દ્રષ્ટિ દ્વારા જોઈ શકાય છે. જો કોઈની ઇચ્છા શુદ્ધ છે તો કૃષ્ણ સ્વયંને પ્રગટ કરશે.”

શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી ગુરુ મહારાજ
૩૦ ઑગસ્ટ ૧૯૮૧
ફ્લોરેન્સ, ટસ્કની, ઇટલી