“જો આપણે જપ અને શ્રવણ દ્વારા ચેતનાને શુદ્ધ ન કરીએ તો આપણે આપણી સેવાને ભૌતિક રૂપે જોવાની શરૂઆત કરીશું.”

શ્રી શ્રીમદ્ જયપતાકા સ્વામી
૧૨ ફેબ્રુઆરી ૧૯૮૬
ન્યૂ તાલવન ફાર્મ, સંયુક્ત રાજ્ય અમેરિકા