આપણા હ્રદયમાં ભગવાન કૃષ્ણને રાખો “આપણે ભગવાન કૃષ્ણને આપણા હ્રદયમાં રાખવા પડશે. આપણે તેમના હાથમાં સાધન તરીકે સેવા કરવી પડશે. આપણે આ આપણા દીક્ષા, શિક્ષા ગુરુની સેવા કરીને કરીએ છીએ.” શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી ૨૨ એપ્રિલ ૨૦૧૩ માયાપુર, પશ્ચિમ બંગાળ, ભારત