“આધ્યાત્મિક ગુરુ શિષ્યની કસોટી કરે છે, કૃષ્ણ પણ કસોટી કરે છે – શું તે ખરેખર નિષ્ઠાવાન છે? જો કસોટી કર્યા વિના, કોઈ વ્યક્તિ નિષ્ઠાવાન છે તો તે સારી વાત નથી, તો મનુષ્યની કસોટી થવી જોઈએ. અને કોઈએ પણ કૃષ્ણ દ્વારા આપવામાં આવેલી કોઈ પણ કસોટીમાંથી પસાર થવું જોઈએ, દીક્ષા પહેલા અથવા દીક્ષા પછી. આ જ ભક્તિમય સેવાનું શુદ્ધિકરણ છે.”
શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી
૩૦ એપ્રિલ ૧૯૮૦
લોસ એન્જેલિસ, અમેરિકા