“કારણ કે લોકો નિયંત્રિત ઇન્દ્રિયો અને પ્રકૃતિ સાથે સંવાદિતા વિના જીવે છે, માટે વધુ અને વધુ ભયાનક રોગો હંમેશા આવે છે. પહેલાં ક્ષય રોગ અથવા કેન્સર ન હતા પહેલાં કોઈ એઈડ્સ ન હતો; હવે આ બધી વસ્તુઓ આવી રહી છે, એક પછી એક. આ બધું જ અનિયંત્રિત ઇન્દ્રિયોને લીધે કર્મના કાયદાઓની પ્રતિક્રિયાને કારણે થાય છે. ”

શ્રી શ્રીમદ્ જયપતાકા સ્વામી
૩૧ ઑક્ટોબર ૧૯૮૮
એટલાન્ટા, યુએસએ