“કૃષ્ણ કહે છે કે તેઓ જે અવતારમાં અવતાર લે છે તે પ્રમાણે, તેઓ મુખ્યત્વે એક વિશિષ્ટ મનોદશા ધરાવે છે. ઉદાહરણ તરીકે નરસિંહ દેવના રૂપમાં, તેમનામાં ક્રોધની પ્રધાનતા છે, ભગવાન ચૈતન્યના રૂપમાં, તેમનામાં દયા આપવા ઇચ્છાની એક પ્રધાનતા છે. આ રીતે, વિવિધ અવતારમાં, તેઓ વિભિન્ન મનોદશાઓ પ્રકટ કરે છે. તેથી, જો તમે કૃષ્ણનો પ્રેમ પ્રાપ્ત કરવા માંગો છો, તો ભગવાન ચૈતન્ય તમારો સૌથી ટૂંકો માર્ગ છે.”

શ્રી શ્રીમદ્ જયપતાકા સ્વામી ગુરુ મહારાજ
૧૫ ઑક્ટોબર ૨૦૧૯
ચેન્નઈ, ભારત