શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી ગુરુ મહારાજ માટે

૧૦મી જૂન, ભારતીય માનક સમય મુજબ રવિવારે સાંજે ૬:૩૦ કલાકે

કરો

– અમારી પાસે મર્યાદિત સંખ્યામાં સ્થાન છે (૫૦૦) તેથી શક્ય હોય ત્યારે કૃપા કરીને સમૂહ તરીકે જોડાઓ. ઉદાહરણ તરીકે મંદિરોમાં, બી.વી. સમૂહો, ઘરે, તમારા પરિવાર અથવા મિત્રો સાથે. એ રીતે, ગુરુ મહારાજ સ્ક્રીન પર વધુ ભક્તો જોવા માટે સમર્થ હશે.

(અમે આ સંદેશ સાથે ‘જોડાવા માટે સરળ પગલાં’ ઉમેર્યા છે)

– પ્રથમ ૫૦૦ સહભાગીઓ જોડાયા પછી, બાકીના ભક્તો કૃપા કરીને ફેસબુક લાઈવ પર જોડાવાનું ચાલુ રાખો.

– વાસ્તવિક પ્રારંભ સમયના ઓછામાં ઓછા ૧૦ મિનિટ પહેલાં જોડાવાનો પ્રયાસ કરો, કે જેથી જ્યારે સંમેલન શરૂ થાય ત્યારે તમે બધા તૈયાર રહો.

– જોડાવા દરમિયાન, ક્યારેક ઝૂમ તમને પૂછી શકે છે જો તમે ઑડીયો સંમેલનમાં જોડાવા માંગો છો, તો ચિંતા કરશો નહીં, માત્ર આગળ વધો, તમે હજુ પણ વિડિઓ સંમેલનમાં હશો.

– જોડાયા પછી, જ્યારે તમારું નામ લખો ત્યારે, કૃપા કરી તમારા શહેર, દેશને ઉમેરો.

– એક ચેટ વિંડો છે,જ્યાં તમે કેટલા ભક્તો સાથે જોડાઇ રહ્યાં છો તે સહિત તમે ગુરુ મહારાજ માટે એક સંદેશ ઉમેરી શકો છો.

ના કરો

– જ્યારે તમે જોડાઓ છો, ત્યારે માઇક્રોફોન આપમેળે મ્યુટ થઈ જશે, કે જેથી વક્તા શું કહી રહ્યા છે તે દરેક વ્યક્તિ સ્પષ્ટ રીતે સાંભળી શકે છે.

– તમે મોબાઇલ ફોનથી જોડાઈ રહ્યા છો તો કૃપા કરીને કૅમેરાથી થોડું અંતર રાખો (તમારા કાન પર નહીં!) કે જેથી તમને જોઈ શકાય. ગુરૂ મહારાજ મોટી સ્ક્રીન પર બધા ભક્તોને જોઈ શકશે!

જોડાવા માટેના સરળ પગલાં

વિશાળ ઑનલાઇન વિડીયો સંમેલનમાં જોડાવાનો સૌથી સરળ માર્ગ છે www.jayapatakaswami.com પર જાઓ અને પીળા વિભાગ પર, ‘વિડિઓ કોન્ફરન્સમાં જોડાઓ’ બટન પર ક્લિક કરો.

જો તમને સમસ્યા હોય તો તમે નીચેનામાંથી કોઈ એક પગલાનું અનુસરણ કરી શકો છો:

-આઈફોન અને આઇપેડ વપરાશકર્તાઓ: એપ્લિકેશન સ્ટોરમાં જાઓ અને ‘ઝૂમ કલાઉડ મિટિંગ્સ’ એપ્લીકેશન ઇન્સ્ટોલ કરો. ઇન્સ્ટોલ કર્યા પછી સાઈન અપ કરવાની જરૂર નથી. માત્ર તે બંદ કરો. પછી www.jayapatakaswami.com પર જાઓ અને પીળા વિભાગ પર, ‘જોઈન વિડિયો કોન્ફરન્સ’ બટન દબાવો. ઝૂમ શરૂ થશે, કૃપા કરીને તમારું નામ, શહેર, દેશ ઉમેરો.

– એન્ડ્રોઇડ ફોન અને ટેબ્લેટ વપરાશકર્તાઓ: ગૂગલ પ્લેમાં જાઓ અને ‘ઝૂમ કલાઉડ મિટિંગ્સ’ એપ્લીકેશન ઇન્સ્ટોલ કરો. ઇન્સ્ટોલ કર્યા પછી સાઈન અપ કરવાની જરૂર નથી. માત્ર તે બંદ કરો. પછી www.jayapatakaswami.com પર જાઓ અને પીળા વિભાગ પર, ‘જોઈન વિડિયો કોન્ફરન્સ’ બટન દબાવો. ઝૂમ શરૂ થશે, કૃપા કરીને તમારું નામ, શહેર, દેશ ઉમેરો.

– પીસી અને મેક વપરાશકર્તાઓ: ડાઉનલોડ કરવા માટે www.zoom.us પર જાઓ અને ‘ઝૂમ કલાયન્ટ ફોર મિટિંગ્સ’ ઇન્સ્ટોલ કરો. ઇન્સ્ટોલ કર્યા પછી સાઈન અપ કરવાની જરૂર નથી. માત્ર તે બંદ કરો. પછી www.jayapatakaswami.com પર જાઓ અને પીળા વિભાગ પર, ‘જોઈન વિડિયો કોન્ફરન્સ’ બટન દબાવો. ઝૂમ શરૂ થશે, કૃપા કરીને તમારું નામ, શહેર, દેશ ઉમેરો.

ફેસબુક લાઇવ
https://www.facebook.com/Jayapatakaswami