“આપણે શ્રીલ પ્રભુપાદના આદેશોનું પાલન કરવું ખૂબ જ સાવધાન રહેવું જોઈએ, જેમ કે તેમના સાહિત્યમાં આપવામાં આવ્યું છે અને જેમ કે શુદ્ધ ભક્તિમય સેવાના મનોભાવમાં કોઈપણ હેતુથી પ્રેરિત થયા વિના તેઓ બહુ જ શુદ્ધ રૂપે નીચે આવી રહ્યા છે. કોઈપણ વ્યક્તિ કેટલો પણ મહાન કેમ ન હોય એનાથી કોઈ ફર્ક નથો પડતો, જો આપણે બેદરકાર છીએ તો આપણે ત્રણમાંથી કોઈપણ ગુણ દ્વારા દૂષિત થઈ શકીએ છીએ. ”

શ્રી શ્રીમદ્ જયપતાકા સ્વામી
૨૧ જાન્યુઆરી, ૧૯૮૨