ઇસ્કોન મુંબઈની ૪૦ મી વર્ષગાંઠ પર પ્રકાશિત થયેલા નવા પુસ્તકો

ઈસ્કૉન મુંબઈની આ ૪૦ મી વર્ષગાંઠ પુસ્તકો પ્રકાશિત કરવાનો એક ઉત્સવ હતો. શ્યામસુંદર પ્રભુએ “ચેઝિંગ રાઈનોઝ વીથ સ્વામી” અને લોકનાથ સ્વામીએ “બોમ્બે ઈઝ માય ઓફિસ” પ્રકાશિત કર્યુ. આ ઉપરાંત, આનંદ મોહન દાસ અને વૃંદાવનેશ્વરી દેવી દાસી એ “રિમેમ્બરિંગ...

ગુરુ મહારાજ ઇસ્કોન મુંબઇની ૪૦ મી વર્ષગાંઠ ઉત્સવના અંતિમ દિવસે

ઇસ્કોન મુંબઇની ૪૦ મી વર્ષગાંઠ ઉત્સવનો અંતિમ દિવસ. ગુરુ મહારાજે મુંબઇમાં અને શ્રીલ પ્રભુપાદ સાથેની તેમની લીલાઓ...

ગુરુ મહારાજ ઇસ્કોન મુંબઇની ૪૦ મી વર્ષગાંઠ ઉત્સવમાં

ઇસ્કોન મુંબઈ અત્યારે ૪૦ મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. મુંબઇમાં આ ભવ્ય ઉત્સવ માટે શ્રીલ પ્રભુપાદના ૯૦ થી વધુ શિષ્યો હાજર છે. ૧૪ જાન્યુઆરી,...

ગુરુ મહારાજ મુંબઇમાં

ચેન્નઇ રથયાત્રા પછી, ૪૦ મી વર્ષગાંઠ ની ઉજવણી માટે હું મુંબઈ આવી પહોંચ્યો છું. પરંતુ ઉડ્ડયનમાં વિલંબ થયો હતો તેથી અમે વહેલી સવારે ૩:૦૦ કલાકે જુહુ પહોંચ્યા. અભિષેક સવારે ૧૦:૩૦ કલાકે શરૂ થાય છે. પ્રસિદ્ધ અભિનેતાઓથી ભરપૂર કાર્યક્રમ આજે સાંજે મનાવવામાં આવશે....

જયપતાકા સ્વામી તરફથી આપને! ૧૧/૦૧/૨૦૧૮, ગ્લોબલ હોસ્પિટલ, ચેન્નઈ.

કેટલાક શિષ્યોએ મને એમ કહેતાં લખ્યું છે કે તેઓએ પોતાનો રસ ગુમાવી દીધો છે અને તેથી, તેઓએ ૧૬ માળા જપ કરવાનું બંધ કરી દીધું છે. જ્યારે આપણે સૌ પ્રથમ વાર કૃષ્ણ ભાવનામૃતમાં આવીએ છીએ, ત્યારે આપણે સામાન્ય રીતે કોઈપણ ભક્તોનો અપરાધ કરતા નથી. ત્યારે આપણા જપ ખૂબ શુદ્ધ હોય છે અને...

જયપતાકા સ્વામી તરફથી આપને! ૧૦/૧/૨૦૧૮, ગ્લોબલ હોસ્પિટલ, ચેન્નઇ.

જ્યારે કોઈ વ્યક્તિ કૃષ્ણભાવનામૃતમાં સ્થિર થાય છે, ત્યાર બાદ વ્યક્તિ રસ પ્રાપ્ત કરે છે. પછી કૃષ્ણ સાથે જોડાય છે અને પછી તેમના પ્રત્યે પરમાનંદનો વિકાસ થાય છે. જો કોઈ વ્યક્તિ પોતાની ભક્તિ સાધનાની અવગણના કરે છે તો પછી તે વ્યક્તિ આગળ પ્રગતિ કરતો નથી. નિષ્ઠાના સ્તરમાં કોઈને...