૨૩મી જૂન ૨૦૧૮

પ્રિય ભક્તગણ,
કૃપા કરીને અમારા વિનમ્ર પ્રણામનો સ્વીકાર કરશો.
શ્રી ગુરુ અને શ્રી ગૌરાંગની જય!
શ્રીલ પ્રભુપાદની જય!

અમે ૨૩મી જૂન ૨૦૧૮, શનિવારના રોજ (પાંડવ નિર્જળા એકાદશી) ૨૪ કલાક માટે આગામી વિશ્વવ્યાપી ઝૂમ કીર્તન/જપ વિડીયો સંમેલન અને પ્રાર્થના મેરેથોનનું આયોજન કરી રહ્યા છીએ.

ઝૂમ લિંક:
https://zoom.us/j/9676383249

મિટિંગ આઈડી
967-638-3249

વિગતો:

કીર્તન : ભારતીય માનક સમય મુજબ સવારે ૪:૩૦ થી સાંજે ૬:૩૦ સુધી

વિશ્વવ્યાપી સમૂહ જપ : ભારતીય માનક સમય મુજબ સાંજે ૬:૩૦ થી ૮:૦૦ સુધી, ત્યારબાદ નૃસિંહદેવની પ્રાર્થનાઓ.

ભારતીય માનક સમય મુજબ સાંજે ૮:૧૫ થી સવારે ૪:૩૦ સુધી કિર્તન ચાલુ રહેશે.

અમારી પાસે વહેલા તે પહેલાં જૂથની વિનંતી પર આધારિત ૨ કલાકના સમય અંતરાલ છે.

એક યાત્રા/દેશ એક સમય અંતરાલ લઈ શકે છે અને કીર્તનનું નેતૃત્વ કરી શકે છે, કે જે ઝૂમ સંમેલનના મુખ્ય સ્ક્રીન પર વિશ્વભરમાં પ્રસારિત કરવામાં આવશે.

જો તમે તમારી યાત્રા/દેશ માટે સમય અંતરાલનો સ્વીકાર કરવા ઇચ્છતા હોય તો કૃપા કરીને ૨૨ મી જૂન પહેલાં
zoom@jayapatakaswami.com પર ઇમેઇલ મોકલીને અમારો સંપર્ક કરો:

(કૃપા કરીને તમારી યાત્રામાંથી તમારી જોડાઈ રહેલા અપેક્ષિત ભક્તોની સંખ્યાનો ઉલ્લેખ કરો)

ઉપલબ્ધ કિર્તન સમય અંતરાલ ભારતીય માનક સમય પર આધારિત છે. કૃપા કરીને ભારતીય માનક સમય પર આધારિત તમારો સમય ક્ષેત્ર ચકાસો.

ભારતીય માનક સમય મુજબ સવારે ૪:૩૦ થી સવારે ૬:૩૦ સુધી માયાપુર ભક્તો
ભારતીય માનક સમય મુજબ સવારે ૬:૩૦ થી સવારે ૮:૩૦ સુધી (પુષ્ટિ આપવાની બાકી છે.)
ભારતીય માનક સમય મુજબ સવારે ૮:૩૦ થી સવારે ૧૦:૩૦ સુધી (પુષ્ટિ આપવાની બાકી છે.)
ભારતીય માનક સમય મુજબ સવારે ૧૦:૩૦ થી બપોરે ૧૨:૩૦ સુધી (પુષ્ટિ આપવાની બાકી છે.)
ભારતીય માનક સમય મુજબ બપોરે ૧૨:૩૦ થી બપોરે ૨:૩૦ સુધી (પુષ્ટિ આપવાની બાકી છે.)
ભારતીય માનક સમય મુજબ બપોરે ૨:૩૦ થી બપોરે ૪:૩૦ સુધી (પુષ્ટિ આપવાની બાકી છે.)
ભારતીય માનક સમય મુજબ સાંજે ૪:૩૦ થી સાંજે ૬:૩૦ સુધી યુએસએ ભક્તો
ભારતીય માનક સમય મુજબ સાંજે ૬:૩૦ થી રાત્રે ૮:૦૦ સુધી વિશ્વવ્યાપી સમૂહ જપ
ભારતીય માનક સમય મુજબ રાત્રે ૮:૦૦ થી રાત્રે ૧૦:૦૦ સુધી (પુષ્ટિ આપવાની બાકી છે.)
ભારતીય માનક સમય મુજબ રાત્રે ૧૦:૦૦ થી રાત્રે ૧૨:૦૦ સુધી (પુષ્ટિ આપવાની બાકી છે.)
ભારતીય માનક સમય મુજબ રાત્રે ૧૨:૦૦ થી સવારે ૨:૦૦ સુધી (પુષ્ટિ આપવાની બાકી છે.)
ભારતીય માનક સમય મુજબ સવારે ૨:૦૦ થી સવારે ૪:૦૦ સુધી (પુષ્ટિ આપવાની બાકી છે.)
ભારતીય માનક સમય મુજબ સવારે ૪:૦૦ થી સવારે ૬:૦૦ સુધી (પુષ્ટિ આપવાની બાકી છે.)

જેઓ ઝૂમ માં જોડાવા માટે સમર્થ હશે નહિં તેમના માટે,
કૃપા કરીને આ પ્રસંગને ગુરુ મહારાજના ફેસબુક પેજ પર જીવંત જુઓ:

https://www.facebook.com/Jayapatakaswami

અમે સંબંધિત વિસ્તાર/ક્ષેત્ર/દેશ માટે સ્થાનિક વ્યવસ્થાપક પસંદ કરી રહ્યા છીએ. તેથી અમે તમામ સમન્વયકર્તાને
zoom@jayapatakaswami.com પર તેમના ઇમેઇલ એડ્રેસ અને વોટ્સએપ નંબર મોકલવા માટે વિનંતી કરીએ છીએ.

હરે કૃષ્ણ!

આ પ્રસંગના આયોજક:
જેપીએસ સેવા સમિતિ
જેપીએસ સ્વાસ્થ્ય
જેપીએસ મીડિયા